માંગલિક પ્રસંગો

સંવત ૨૦૭૨ પોષ વદ - ૫ શુક્રવાર તા. ૨૯-૦૧-૨૦૧૬ના શુભદિને

સમૂહ વિવાહ

સવારે ૯-૩૦ કલાકે
શ્રી સ્વામિનારાયણ વાડી
મુ. મેતપુર

૧૫

મો

સમૂહ પરિણોત્સવ

સંવત ૨૦૭૨ પોષ વદ - ૬ શનિવાર તા. ૩૦-૦૧-૨૦૧૬ના શુભદિને

ગણેશ સ્થાપના / મંડપ મુહૂર્ત

સવારે ૮-૩૦ કલાકે

વરધ ભરવાનું

સવારે ૯-૧૫ કલાકે

ગ્રહશાંતિ

સવારે ૯-૩૦ કલાકે

સંવત ૨૦૭૨ પોષ વદ - ૭ રવિવાર તા. ૩૧-૦૧-૨૦૧૬ના શુભદિને

વરપક્ષનો ઉતારો

શ્રી સ્વામિનારાયણ મંદિર
માદળાતલાવ, ખંભાત (BAPS)

કન્યાપક્ષનો ઉતારો

શ્રી સ્વામિનારાયણ વાડી
મેતપુર

વરઘોડો

સવારે ૯-૦૦ કલાકે
શ્રી સ્વામિનારાયણ મંદિર,
માદળાતલાવ, ખંભાત

ભોજન સમારંભ

સવારે ૧૦-૩૦ કલાકે
શ્રી સ્વામિનારાયણ વાડી
મેતપુર

હસ્તમેળાપ

બપોરે ૨-૦૦ કલાકે

જ્ઞાતિ જનોની સભા

બપોરે ૩-૩૦ કલાકે

કન્યા વિદાય

સાંજે ૫-૩૦ કલાકે

આમંત્રણ પત્રિકા

Samuhik Vivah


Contact